________________
૯૩. ૐ હ્રીં ચિત્તિતાર્થફલપ્રદાયૅ પદ્માવત્યે નમઃ ૯૪. ૐ હ્રીં ચિન્તામર્થ્ય પદ્માવત્યે નમઃ ૯૫. ૐ હ્રીં કૃપાપૂર્ણાર્થે પદ્માવત્યે નમઃ ૯૬. ૐ હ્રીં પાપારંભવિમોચિન્ટે પદ્માવત્યે નમઃ ૯૭. ૐ હું કલ્પવલ્લીસમાકારાર્થે પદ્માવત્યે નમઃ ૯૮. ૐ હું કામધેનવે પદ્માવત્યે નમઃ ૯૯. ૐ હ્રીં શુભર્ચે પદ્માવત્યે નમઃ ૧૦૦.ૐ હ્રીં સદ્ધર્મવત્સલામૈ પદ્માવત્યે નમઃ ૧૦૧. હું સર્વાચૅ પદ્માવત્યે નમ:
૧૦૨. હીં સદ્ધર્મોત્સવવર્ધિન્ટે પદ્માવત્યે નમ: ૧૦૩.ૐ હ્રીં સર્વ પાપોપશમળે પદ્માવત્યે નમઃ ૧૦૪.ૐ હીં સર્વરોગનિવારિÁ પદ્માવત્યે નમઃ ૧૦૫.ૐ હ્રીં ગંભીરાર્થે પદ્માવત્યે નમઃ ૧૦૬.ૐ હ્રીં મોહિન્ચે પદ્માવત્યે નમઃ ૧૦૭. હ સિદ્ધાર્થે પદ્માવત્યે નમઃ
૧૦૮.ઝ હીં શેફાલીતરૂવાસિન્ચે પદ્માવત્યે નમઃ પ્રભુજીની ૧૦૮ દીવાની આરતિ મંગળ દીવો કરવા માતાજીની આરતિ (પાંચ દીવાની અથવા કપૂરથી.) કરવી.
(નમોડહંત...) (રાગ-જય જય આરતી આદિ આણંદા) દેવી પદ્માવતી આરતી તુમારી, મંગલકારી જય જય કારી. દેવી ૧. પાર્થ પ્રભુ છે શિરપર તાહરે, ભક્તિ કરંતાં તું ભક્તોને તારે. દેવી ૨. ઉજ્જવલવર્ણ મૂત્તિ શું સોહે, નીરખી હરખી સહુજન મોહે. દેવી ૩. કુર્કુટ સર્પના વાહને બેઠી, ભદ્રાસનથી તું શોભે છે રૂડી. દેવી ૪.
૨૩