________________
२. सधपून (नमोऽर्हत्..)
क्षाँक्षी यूँ क्षः स्वरूपे !हन विषमविषं, स्थावरं जङ्गमं वा, । संसारे संसृतानां तव चरणयुगे सर्वकालान्तराले । अव्यक्तव्यक्तरूपे ! प्रणतनरवरे ! ब्रह्मरूपे ! स्वरूपे !। पङ्क्तिर्योगीन्द्रगम्ये! सुरभिशुभक्रमे ! त्वां यजे देवि पद्मे ! ।२।।
ॐ ह्रीँ श्रीपद्मावत्यै गन्धं समर्पयामि स्वाहा । ૧૦૮ વાર આ મબોલતાં સજોડે શ્રી પદ્માવતી માતાની ૧૦૮ વાર ગંધથી પૂજા કરવી. ભાવાર્થ : (“ક્ષૉ ક્ષી મૈં ક્ષઃ' બીજાક્ષરોના સ્વરૂપવાળી હે માતા ! આ સંસારમાં તારા ચરણકમલોના શરણમાં જીવોનાં (શરીરમાં વ્યાપ્ત) સ્થાવર કે જંગમ એવા વિકારવાળા વિષને સર્વદા નષ્ટ કર. અપ્રકટ અને પ્રકટ રૂપવાળી ઉત્તમોત્તમ મનુષ્યો વડે વંદાયેલી, બ્રહ્મરૂપિણી, સ્વરૂપમાં રહેનારી, યોગીન્દ્રો વડે પ્રાપ્તવ્ય પદની પંક્તિરૂપ તથા સુરભિત એવાં સુંદર ચરણોવાળી હે માતા પદ્માવતિ ! હું તારી ગંધ વડે પૂજા કરું છું.) 3. अक्षतपूल (नमोऽर्हत्..)
दैत्यैर्दैत्यारिनाथै नमितपदयुगे ! भक्तिपूर्वं त्रिसन्ध्यं । यक्षैः सिद्धैश्च नगैरहमहमिकया देहकान्त्याश्च कान्त्यै ।
93