________________
૧૨
अथ राजराजेश्वरी-पद्मावती पूजनम्.. ૧. જલપૂજા (મોડર્ટ.) : રીં શ્રીંf માછો !વિપુલગનનુને ! કેવ-
દેવળે! चचच्चन्द्रावदाते ! क्षपितकलिमले ! हारनीहारगौरे ! भीमे ! भीमाट्टहासे ! भवभयहरणे ! भैरवे ! भीमरूपे ! हाँ हाँ हूँवारनादे ! विशदजलभरैस्त्वां यजे देवि पद्मे ।
'ॐ ह्रीं श्रीपद्मावत्यै जलं समर्पयामि स्वाहा ।' ૧૦૮ વાર આ મ– બોલી શ્રી પદ્માવતી માતાને ૧૦૮ વાર પ્રક્ષાલ કરવો. ત્યારબાદ અંગભૂંછણાં કરવાં ! ભાવાર્થ : ૐ હ્રીં શ્રીમન્વરૂપિણી, પંડિતોથી નમન કરાયેલી, દેવો તથા દેવેન્દ્રો દ્વારા વંદનીય, ચમકતા ચન્દ્રની જેમ શુભ્ર, કલિકાલના મલને દૂર કરનારી, મુકતાહાર અને ઝાકળના જેવા ગૌરવર્ણ વાળી. વિશાલ આકૃતિવાળી, ભયંકર અટ્ટહાસ કરનારી, સંસારના ઉગ્ર ભયોને મટાડનારી, ભીષણરૂપ તથા “હૉ હી હું આવા બીજાક્ષારોનું ઉચ્ચારણ કરતી હે માતા પદ્માવતિ ! હું નિર્મલ જલ વડે તારી પૂજા કરું છુ.