________________
નમોહ૦ ૨૬ તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુલ્યું નમઃ ક્ષિતિ તલા મલભૂષણાય !
તુલ્લું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુવ્યું નમો જિન ! ભવોદધિશોષણાય ||૨૬IL. બદ્ધિ : ૐ હ્રીં અહં નમો દિuતવાણું | મંત્ર : ૐ નમો ભગવતિ ૐ હ્રીં શ્રીં હૂં હૈં, પરજનશાન્તિ-વ્યવહારે જયં કુરુ કુરુ સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા |
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી આધા શીશીની પીડા દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો. (ત્રણ ભુવનની પીડાને હરનાર હે નાથ ! તમને નમસ્કાર હો, પૃથ્વીતલના નિર્મળ આભૂષણ સમાન છે પ્રભો! તમને નમસ્કાર હો, ત્રણ જગતના પરમેશ્વર, તમને નમસ્કાર હો તથા સંસારરૂપી સમુદ્રને શોષણ કરનાર હે જિનેશ્વર ! તમને નમસ્કાર હો.)
૩૧