________________
નમોડર્હત્
૨૭ કો વિસ્મયોડત્ર યદિ નામગુણૈરશેહૈ, સ્વં સંશ્રિતો નિરવકાશતયા મુનીશ !! દોર્ષરૂપાત્ત વિવિધાશ્રય જાતગર્વે:, સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતોડસિ ||૨૭||
: ૐ હ્રીં અહં નમો તત્તતવાણું ।
: ૐ નમો ચક્રેશ્વરી-દેવિ ચક્રધારિણિ ચક્રણાનુકૂલં સાધય-સાધય શત્રૂત્ ઉન્મૂલય-ઉન્મૂલય સ્વાહા ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાય શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા ।
પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી જીવનમાં આવતાં અંતરાયો દૂર થાય છે, શત્રુ ઉન્મૂલન થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा ।
આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
(પ્રાપ્ત થયેલા વિવિધ પ્રકારના સ્થાનને કારણે ઉત્પન્ન થયેલ ગર્વયુક્ત દોષો વડે સ્વપ્નમાં પણ તમે (શુદ્ધ સ્વરૂપમાં) જોવાયેલા નથી એવા હે મુનિઓના સ્વામિ ! અન્યત્ર સ્થાન ન મળવાથી અશેષ ગુણોવાળા એવા તમારા આશ્રય માટે આશ્ચર્ય છે ?)
ઋદ્ધિ
મંત્ર
૩૨