________________
(જેમ સૂર્ય દૂર છતે (પોતાની) પ્રભા વડે ક્રમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારુ સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારૂં માત્ર નામસ્મરણ પણ મનુષ્યોના પાપોને દૂર કરે છે.) નમોહ૦ ૧૦ નાત્યભૂત ભુવનભૂષણભૂત ! નાથ !, ભૂતૈગુણભુવિ ભવન્તમભિપ્ટવન્તઃ |
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેની કિંવા, ભૂત્યાડડશ્રિત ય ઈહ નામસમં કરોતિ || ૧૦ | બદ્ધિ : ૐ હ્રીં અહં નમો સયંસંબુદ્ધીણ .. મંત્ર : ૐ હ્રીં હ્રીં હૂં હું શ્રાઁ શ્રી મૈં શ્ર: સિદ્ધબુધ્ધકૃતાર્થો ભવ ભવ વષર્ સપૂર્ણ સ્વાહા. ૐ હ્રીં શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય ગોમુખ ચક્રેશ્વરી પરિપૂજિતાયા શ્રીમતે આદિનાથ જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા | પ્રભાવ : આ ગાથાના પ્રભાવથી કુતરું કરડયું હોય તેનું ઝેર દૂર થાય છે. ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं सूरीणं, उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरू कुरू स्वाहा । આ જાપ ૧૨ વખત અથવા ૩ વખત સામુહિક કરવો.
૧૫