SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ૨૦. અભિષેક ઓગણીસમો : માગધ - વરદામ - પ્રભાસ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળ) ૩૪ વિજયોમાં રહેલા સમુદ્રમાં ઉતરવાના ૩-૩ (ઓવારા) તિર્થ જે માગધ - વરદામ પ્રભાસ તરીકે ઓળખાય છે. તેના અધિપતિ દેવો પોતાના જળના કળશો ભરીને પ્રભુજીને અભિષેક કરવા પધારે છે. નમોડહંત ___ कुर्खन्तु तेऽभिषेकं प्रभास-वरदाम- मागधादीनाम् । तीर्थानामधिपतयः, सत्सलिलैः सार -सन्मतयः ।। ૨૧. અભિષેક વીસમો : સર્વોષધિ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) નમોડર્ણ૦ ___ सर्वजित: सर्वविदः सर्वगुरोः सर्बपूजनीयस्य । सर्वसुख-सिद्धिहेतो ाय्यं सर्वौषधि - स्नानम् ।। ૨૨. અભિષેક એકવીસમો સુગંધિ જલાભિષેક (સુગંધિ ઔષધિ મિશ્રિત જળ) નમોડહ૦ स्वामिन् ! नित्यं निळलीकस्य तस्य, श्रद्धाभाजां पूतिदेहानुषङ्गम् । जन्मारम्भोच्छेदकृत् सोपयोगो, योग: स्नात्रे गन्ध-सौगन्धिकैस्तैः ।। ૨૩. અભિષેક બાવીસમો ઃ કેશરચંદન જલાભિષેક (કેશર ચંદન મિશ્રિત જળ) નમોડહ૦ भवति लघोरपि महिमा, महति यत:कुंकुंमद्रवः सहसा । हरिचन्दनानुकारं, बिभर्ति भवतोऽङ्ग-सङ्गत्या ।।
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy