SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ देवी तवोपनयतामभिषेक, जलं दलं विभूतीनाम् । पद्म-पराग-पिशङ्गं, तिगिछि-निवास- दुर्ललिता ।। ૧૭. અભિષેક સોળમો : કેશરીદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) નિલવંત પર્વત પરના કેશરી દ્રહની અધિષ્ઠાયિકા કીર્તિ દેવી સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડહંત स्फुटकेसरेण कम्पित-कमलेन जिनाभिषेचने देव्याः । भाति भव-द्विप- भङ्गः, केसरिणा केसरि-लयायाः ।। ૧૮. અભિષેક સતરમો ઃ પંડરીકદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) રૂક્ષ્મિ પર્વત પરના પુંડરીકદ્રહની અધિષ્ઠાયિકા બુદ્ધિ દેવી સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડહંત भाति भवतोऽभिषेके, क्वणदलिकुल - किङ्किणी - कलापेन । ___ रूचिरोज्ज्वलेन जिन ! पोण्डरीकिणी पौण्डरीकेण ।। ૧૯. અભિષેક અઢારમો ઃ મહાપુંડરીકદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) શિખરી પર્વત પરના મહા પુંડરીકદ્રહની અધિષ્ઠાયિકા લક્ષ્મી દેવી સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડહંત रिपुसेना- क्लेश- कुरङ्गः-संहति स्वापतेय - सस्यानाम् । स्पयन्ती जगदीशं, जयति महापौण्डरीकस्था ।। ૭૧
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy