SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ આપીને અભિષેક કરે છે. નમોડહ૦ अर्हदभिषेकपूतं, दूरीकृत - दुःखसम्भवाकूतम् । हरतु कलिकाल-कलिलं, रक्ता-रक्तोदयोः सलिलम् ।। ૧૪. અભિષેક તેરમોઃ પદ્મદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) લઘુ હિમવંત પર્વત પરના પદ્મ દ્રહની અધિષ્ઠાયિકા પડ્યા (શ્રી દેવી) સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડર્ણ૦ अभिषेकवारि हारि प्रभूत-, किञ्जल्क- कल्क-पटवासैः । उपनयतु हेमपमैः पद्मा पद्मालया देवी।। ૧૫. અભિષેક ચૌદમો: મહાપદ્મદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) મહા હિમવંત પર્વત પરના મહા પદ્મ દ્રહની અધિષ્ઠાયિકા હી દેવી સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડર્ણ૦ स्नपयन्ती जिनं जात-,सम्भ्रमा सम्भ्रमच्छिदम् । करोतु पूतमात्मानं, महापद्म-निवासिनी ।। ૧૬. અભિષેક પંદરમો: તિગિછિદ્રહ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) નિષધ પર્વત પરના તિગિચ્છિ દ્રહની અધિષ્ઠાયિકા ધૃતિ દેવી સપરિવાર પોતાના જળ લઈને પ્રભુને અભિષેક કરવા આવી રહી છે. નમોડીં
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy