SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दारकन्दोत्तरकुरू-देवकुरू-विदेह-विजय-विक्रान्तम् । शीता-शीतोदोदकमर्हत्स्नात्रोद्यतं पायात् ।। ૧૧. અભિષેક દસમો : નરકાંતા – નારીકાંતા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) રૂમિ પર્વતના પુંડરીક દ્રહમાંથી નીકળતી તથા નિલવંત પર્વતના કેશરી દ્રહમાંથી નિકળતી રમ્યકક્ષેત્રમાં વહેતી નરકાંતા અને નારીકાંતા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો. લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને અભિષેક કરે છે. નમોડહંત कुरूतां कल्पमहीरूह- कुसुम- रजः पटल - पाटलै : सलिलैः । नर-नारी-कान्ते तव, मज्जनक- महोत्सवारम्भम् ।। ૧૨. અભિષેક અગ્યારમો ઃ સુવર્ણકુલા રૂણકુલા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) શિખરી પર્વતના મહાપુંડરીક દ્રહમાંથી નીકળતી તથા રૂમિ પર્વતના પુંડરીક દ્રહમાંથી નિકળતી હિરણ્યવંત ક્ષેત્રમાં વહેતી સુવર્ણકુલા અને રૂધ્યકુલા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને અભિષેક કરે છે. નમોડહંત प्राप्ते पुनीतां प्रविहाटयन्त्यौ, ललाम हैरण्यवतोऽवकाशम् । लोकैक भर्तुर्भवतोऽभिषेकं, प्रत्याहते रूप्य-सुवर्ण-कूले ।। ૧૩. અભિષેક બારમોઃ રક્તા -રક્તોદા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) શિખરી પર્વતના મહાપુંડરીકદ્રહમાંથી નીકળતી ઐરાવતક્ષેત્રમાં વહેતી રક્તા અને રક્તોદા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા ૬૯
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy