________________
૨૪. અભિષેક તેવીસમો : કેશર જલાભિષેક (કેશર મિશ્રિત જળના ચાર કળશો) નમોહ૦ कथय कथं प्रशमनिधेरन्तरलब्धावकाश- विवशोऽपि । बहिराविरस्ति राग: कुंकुम पंकच्छलाद् भवतः ।। ૨૫. અભિષેક ચોવીસમો : સવચ્છ જલાભિષેક (વિવિધ નદીઓનાં જળ, તીર્થ જળ, ગુલાબ જળ મિશ્રિત જળના ચાર કળશો) નમોડર્ણ૦
स्वच्छतया मुनि-गात्र- पवित्रीभावमुपेत्य जिनस्य शिरस्सु ।
प्राप्तपदानि-जलान्यपि, भूयो भूरिफलानि जयन्ति जगन्ति ।। मंगवूछeii sरवा. ૨૬. ચંદન પૂજા ઃ ચંદનની વાટકી હાથમાં લઈને નમોડહંત
कुंकुंमहयां द्यामिव, सन्ध्या-शरद-विभ्रमभ्राजम् । चन्दनचर्चा-ऽभ्यर्चा-,मर्चा -मर्चयन्ति ते कृतिनः ।। ૨૭. રી પૂજા ઃ કસ્તુરીની વાટકી હાથમાં લઈને નમોડહંત
उपनयतु-भगवंस्ते शान्तमत्यन्तकान्तं, सरस सुरभिगन्धा - लीढलीनद्विरेफम् ।
सकलभुवनबन्धो-बन्ध-विध्वंसहेतोः, मृगमदमदपट्टोम्दासि वक्त्रारविन्दम् ।। ૨૮. ચંદન ગોરોચન પૂજા ઃ ચંદન ગોરોચનની વાટકી હાથમાં લઈને નમોહ૦ भाति -भवतो ललाटे, राका-चन्द्रार्घ - विभ्रमो भगवन् ! । प्राप्तलयो मलयोद्भव, सिद्धार्थ-रोचना - तिलकः
७3