SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दारपुष्प- मकरन्द- हतालि-वृन्द-, वृन्दारक-प्रचय-मेचकितानि लक्ष्याः । लीलाकटाक्ष- धवलानि दुग्ध-सिन्धोः, पुनन्तु मुनि-गात्र-पवित्रितानि ।। ૬. અભિષેક પાંચમો : ગંગા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળતી ભરત ક્ષેત્રમાં ઉત્તર- દક્ષિણ વહેતી ગંગા નદીની અધિષ્ઠાયિકા ગંગા દેવી પોતાનાં જળથી ભરેલા કળશો લઈને રૂમઝુમ કરતી સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને હર્ષોલ્લાસ સાથે અભિષેક કરે છે. નમોડહ૦ हिमाद्रिशृङ्गान्तरसद्म-पद्म-,महाहृदोद्भूत-जलप्रवाहा । समुद्भवत् - तुङ्ग- तरङ्ग-भङ्गा, करोतु गङ्गा भवतोऽभिषेकम् ।। ૭. અભિષેક છઠ્ઠો : સિંધુ જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળતી ભરત ક્ષેત્રમાં ઉત્તર-દક્ષિણ વહેતી સિંધુ નદીની અધિષ્ઠાયિકા સિંધુ દેવી પોતાનાં જળથી ભરેલા કળશો લઈને રૂમઝુમ કરતી સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને હર્ષોલ્લાસ સાથે અભિષેક કરે છે. નમોડહ૦ गगनगामि-गणेश-विलासिनी-,जन-कटाक्ष- वलक्षमहाप्लवा । जित-जगत्त्रय ! सिन्धुधुनी, ध्रुवाण्युपनयत्वभिषेकजलानि ते ।। ૮. અભિષેક સાતમો : રોહિતા - રોહિતાશા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો)
SR No.006221
Book TitlePoojan Vidhi Samput 06 Vissthanak Mahapoojan Vidhi Shatrunjay Mahatirth Mahapoojan Vidhi Arhad Abhishek Mahapoojan Vidhi Munisuvratswami Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy