________________
* બીજીવાર લવણ હાથમાં લઈને મંત્ર બોલી પ્રભુજીના ચરણોમાં મૂકવું. लावण्यैकनिधेर्विश्व-,भर्त्तुतद्वृद्धिहेतुकृत्। लवणोत्तारणं कुर्याद्, भवसागरतारणम् ।। * લવણ અને પાણી હાથમાં લઈને મંત્ર બોલી પ્રભુજીના ચરણોમાં મૂકવું. सक्षारतां सदासक्तां, निहन्तुमिव सोद्यमः । लवणाब्धिलवणाम्बु-मिषात्ते सेवते पदौ ।। શુદ્ધ પાણી હાથમાં લઈને મંત્ર બોલી પ્રભુજીના ચરણોમાં મૂકવું. भुवनजनपवित्रताप्रमोद-प्रणयजीवनकारणं गरीयः ।
जलमविकलमस्तु तीर्थनाथ-क्रमसंस्पर्शि सुखावहं जनानाम् ।।
* નીચેના બે શ્લોક ત્રણવાર બોલી સાત દીવાની આરતી ઉતારવી सप्तभीतिविघातार्हं, सप्तव्यसननाशकृत् । यत्सप्तनरकद्वार - सप्तारितुलां गतम् ।। सप्ताङ्गराज्यफलदानकृतप्रमोदं तत्सप्ततत्त्वा विदनन्तकृतप्रबोधम् । तच्छक्रहस्तधृतसंगतसप्तदीप - मारात्रिकं भवतु सप्तमसद्गुणाय ।।
મૈં નીચેના ચાર શ્લોક એકવાર બોલી મંગળ દિવો ઉતારવો.
विश्वत्रयभवै जींवैः सदेवासुरमानवैः । चिन्मंगलं श्रीजिनेन्द्रात् प्रार्थनीयं दिने दिने ।। यन्मङ्गलं भगवतः परमार्हतः श्री-, संयोजने प्रतिबभूव विवाहकाले ।
१४