________________
અહીં સુધીની વિધિ દરરોજ કરીને પછી જ આગળનું વિધાન ચાલુ કરવું.... જ પ્રથમ કુસુમાંજલિ ઃ કુસુમાંજલિ હાથમાં લઈને
यो जन्मकाले पुरुषोत्तमस्य, सुमेरूशृडगे कृतमञ्जनैश्च । देवैः प्रदत्तः कुसुमाञ्जलिः स, ददातु सर्वाणि समीहितानि ।। * દ્વિતીય કુસુમાંજલિ : કુસુમાંજલિ હાથમાં લઈને (રાગ - ભક્તામર)
राज्याभिषेकसमये त्रिदशाधिपेन, छत्रध्वजाड्कतलयोः पदयो र्जिनस्य । क्षिप्तोऽतिभक्तिभरतः कुसुमाञ्जलिर्यः, स प्रीणयत्यनुदिनं सुधियां मनांसि ।। જ તૃતીય કુસુમાંજલિ : કુસુમાંજલિ હાથમાં લઈને (રાગ – શાર્દૂલ વિક્રિડિત) देवेन्द्रैः कृतकेवले जिनपतौ सानन्दभक्त्यागतैः, संदेहव्यपरोपण क्षमशुभव्याख्यानबुद्धाशयैः । आमोदान्वित-पारिजात-कुसुमै-स्तत्स्वामिपादाग्रतो, मुक्तः स प्रतनोतु चिन्मयहृदा भद्राणि पुष्पाञ्जलिः ।। લવણ (આખું મીઠું) હાથમાં લઈને મંત્ર બોલી બે હાથથી પ્રભુજીના મસ્તક ઉપર લૂણ.
तारj. (न१२ तारीमे तम) लावण्यपुण्याड्गभृतोऽर्हतो य-स्तद्द्दष्टिभावं सहसैव धत्ते । स विश्वमर्तु, लवणावतारो, गर्भावतारं सुधियां विहन्तु ।।
૧૩