SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજન શરૂ કરતાં પહેલાં :- ઘંટાકર્ણ મહાવીરની સુખડીની થાળી નીચેના મંત્રથી ૧૦૮ વાર અભિમંત્રિત કરી, શ્રીફળ મૂકી, લાલ કપડાથી બાંધી પીઠિકામાં સ્થાપવી... સુખડી મંત્રિત કરવાનો મંત્ર ૐ ઘંટાકર્ણ મહાવીર, સર્વ વ્યાધિ વિનાશક । વિસ્ફોટક ભયે પ્રાપ્ત, રક્ષ રક્ષ મહાબલ ! યત્ર દ્વં તિષ્ઠસે દેવ, લિખિતોડક્ષરપંક્તિભિઃ । રોગાસ્તત્ર પ્રણયંતિ, વાત પિત્ત કફોદ્દભવાઃ તત્ર રાજભયં નાસ્તિ, યાંતિ કર્ણેજપાઃ ક્ષયં । શાકિની ભૂત વેતાલા, રાક્ષસાઃ પ્રભવંતિ ન નાકાલે મરણં તસ્ય, ન ચ સર્પૂણ દશ્યતે । અગ્નિચૌરભયં નાસ્તિ, નાસ્તિ તસ્યાપ્યુરિ ભયં || ૧ || કાર || || 3 || ||૪ || ।। ૐ હ્રીં ઘંટાકર્ણ મહાવીર નમોડસ્તુ તે ઠઃ ઠ ઠઃ સ્વાહા || • પીઠિકા ઉપર કેશર તથા કંકુથી ત્રણ ગઢનું આલેખન કરી એના ઉપર પરનાળીયો બાજોઠ સ્થાપન કરવો. પીઠિકા ઉપર બાજોઠની નીચે ચારે બાજુ અખીયાણાં મૂકવાં. (ચોખા તથા શ્રીફળ) ૭ પીઠિકાના ચારે ખૂણે વાંસના જ્વારીયા, શેરડીના પાનવાળા સાંઠા, તથા કેળનાં થડ બાંધવાં. બાજોઠમાં શ્રી આદિનાથ શાંતિનાથ, અજિતનાથ તથા પાર્શ્વનાથ ભગવાનનાં પ્રતિમાજી પધરાવવાં.. . વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા કરવી.. • ગોળી સ્થાપન, બન્ને બાજુ ના બે અખંડ દીપકસ્થાપન, પવાલી કે કુંડી સ્થાપન, ૨૭ તારનો દોરો, અભિમંત્રિત બાકુળા આપી દશદિક્પાલોનું આહવાન.. નિત્ય કાર્ય વિધિ, વ્રજપંજર સ્તોત્ર આદિ બધી જ વિધિ (શાન્તિદેવીની સ્થાપના સિવાયની) શાન્તિસ્નાત્રમાં બતાવેલ પૂર્વ વિધિ મુજબ કરવી... • ગોળીની બાજુમાં એક ઘડો ૭૪
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy