SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ભરી શ્રીફળ મૂકી કપડાથી બાંધી અનવર પેઠે સ્થાપવો. अथ पूजनम् પ્રભુજીની બન્ને બાજુ પંચામૃતના કળશો લઈને ઉભા રહેવું, બન્ને દીવા પાસે બે જણ ઘીની વાઢી. કે કળશ લઈને ઉભા રહે. એક જણ શ્રીફળ, પેંડો તથા રૂપાનાણું કે સવા રૂપિયો લઈને ઉભા રહે. नमोऽहत्० "ॐ वर-कणय-संख-विहुम-मरगय-घणसंन्निहं विगयमोहं । सत्तरिसयं जिणाणं, सव्वामरपूईयं वंदे स्वाहा ।। १ ।। ॐ तं संतिं संतिकरं, संतिण्णं सबभया । संतिं थुणामि जिणं, संति विहेउ मे स्वाहा || २ || ॐ रोग-जल-जलण-विसहर-चोरारि-मइंद-गय-रणभयाई । पासजिण-नाम-संकित्तणेण, पसमंति सव्वाई स्वाहा || ३ || ॐ भवणवइ-वाणवंतर-जोइसवासि-विमाणवासि य । जे केवि दुट्ठदेवा, ते सव्वे उवसमन्तु ममं स्वाहा। || ४ || ॐ ह्रीँ श्री परमात्मने अनंतानंत ज्ञानशक्तये जन्मजरामृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय जलादिकं यजामहे स्वाहा... मभिषे 50, मंगjwej 5री यंहनपूण 50 पूष्प यावj. अने जाना દીવામાં ઘી પૂરવું. પૂર્વે તૈયાર રાખેલ સાથીયા ઉપર શ્રીફળ પેંડો તથા રૂપાનાણું પધરાવવું. ૭૫.
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy