________________
I & પછી સૂતરનો ૨૧ તારનો દડો હાથમાં લઈને ફુલ ગુંથણીએ નવકાર ૧, ઉવસગ્ગહર
૨, લોગસ્સ ૩, સાત વાર ગણી મંત્રીએ. તથા પૂજન ભૂમીમાં ચાર બાજુ બાંધીયે. સોનાવાણી તથા ફૂલ હાથમાં લઈને || ॐ क्षा क्षेत्रपालाय नमः । आ प्रमाणे कही पूर्व दिशा तरफ उछाळवं. ।। ॐ ह्रीं दिक्पालाय नमः । आ प्रमाणे कही दक्षिण दिशा तरफ उछाळवं. ।। ॐ ही ग्रहेभ्यो नमः । आ प्रमाणे कही ऊर्ध्व दिशा तरफ उछाळवं. ।। ॐ ही षोडशमहादेवीभ्यो नमः । आ प्रमाणे कही पश्चिम दिशा तरफ उछाळवं. || ॐ ही जिनशासनदेवदेवीभ्यो नमः । आ प्रमाणे कही उत्तर दिशा तरफ उछाळवं. પછી ઈરિયાવહિયં કરીને બે હાથ જોડીને નીચે મુજબ શાંતિઘોષણા કરીએ.
५3