________________
૪૬
ઉહિ સ્નાનવિધિ તથા મંત્ર - શરીરે આમલા, પીઠી, કંકોડી ચોળી પૂર્વ દિશામાં સ્નાન કરવું.
मंत्र: ॐ ह्रीँ अमले विमले विमलोद्भवे सर्वतीर्थजलोपमे पां पां वां वां अशुचिः शुचिर्भवामि स्वाहा। કે વસ્ત્ર અને તિલકમંત્ર - ઉત્તરદિશામાં નીચેના મંત્રથી વસ્ત્ર અને તિલક મંત્રી ધારણ કરવું.
વસ્ત્ર મંત્ર - ૐ મ લ નમઃ તિલક મંત્ર - ૐ ગર્જત નમ: | વરિ મીંઢળ મંત્રવાનો મંત્ર - મરડોશીંગ, ડાભ, ધરો તથા લાલ નાડાછડીથી બાંધેલ મીંઢળ.
આ મંત્ર સાત વાર બોલી મંત્રિત કરવા. ૐ હું અવાર નવાર સોળે સાને ગુરુ કુરુ વ વ, નિવકુ નિવગુ સુનો સોજો મટુ મદુરે વિને વ: લ: સ્વારી | નાડાછડી અને
મીંઢળ બાંધવા ઉટ સોનાવાણીનો મંત્ર :- નવકાર તથા સોનાવાણીનો મંત્ર ફૂલગૂંથણીએ સાત વાર ગણી
કેસર, ફૂલ અને સોનાનો વરખ નાંખેલ પાણી ભરેલી ડોલમાં વાસક્ષેપ નાંખવો. (ફૂલગૂંથણીએ એટલે એકવાર નવકાર, એક વાર મંત્ર, પાછો એક વાર નવકાર તથા મંત્ર એ રીતે સાત વાર ગણવા.) મંત્ર - ૐ શ્રીં શ્રીં નીરાનીપાર્શ્વનાથ ! રક્ષા ૩ ૪ સ્વાઝા | મંત્રેલ પાણીના છાંટણાથી
ભૂમિ શુદ્ધ કરવી.