________________
હરિ વાસમંત્ર :- વાસચોખા-ફૂલ મંત્રિત કરવા. ૭ વખત મંત્ર બોલી વાસક્ષેપ ચોખામાં નાંખવો.
મંત્ર :- ૐ ર ગë ભૂર્ભુવઃ સ્વધા સ્વારી || મંત્રિત વાસચોખા ભૂમિ ઉપર નાખવું. દિ પછી પૂર્વ દિશામાં અથવા ઉત્તર દિશામાં પીઠ માંડીએ અને ઝે ર ” ગાતીતાય નમ:' એ
મંત્રે સાત વાર મંત્રી પીઠની પૂજા કરીએ. પછી શ્રી શાંતિનાથ ભગવાનની પંચતીર્થી પ્રતિમા નીચેનો મંત્ર ત્રણવાર ભણી સ્થાપવી :- “ઝ રીં નમોડસ્પરમેશ્વરાય વાલા પઝિને
दिक्कुमारीपरिपूजिताय देवाधिदेवाय त्रैलोक्यमहिताय अत्र पीठे तिष्ठ तिष्ठ स्वाहा ।" ઉર શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાના અભાવમાં બીજા ભગવાનની પ્રતિમામાં નીચેનો મંત્રા
ત્રણવાર ભણી શ્રી શાંતિનાથ ભગવાનની કલ્પના કરવી, તેનો મંત્ર :- “ઝા नमोऽर्हद्भ्यस्तिर्थंकरेभ्यो जिनेभ्योऽनाद्यनंतेभ्यः समबलेभ्यः समश्रुतेभ्यः समप्रभावेभ्यः समकेवलेभ्यः समतत्त्वोपदेशकेभ्यः समपूजितेभ्यः समकल्पनेभ्यः समस्ततीर्थंकर-नाम-पंचदशकर्मभूमि-भव
स्तीर्थंकरो यो यत्राराध्यते सोऽत्र प्रतिमायां सन्निहितोऽस्तु।" ઉર પછી બે બાજુ બે કોરા શરાવવામાં સધવા સ્ત્રી પાસે આ મંત્ર ત્રણવાર ભણી ગોવૃત પૂરાવીયે
"ॐ घृतमायुर्वृद्धिकरं, भवति परं जैनदृष्टिसंपर्कात् । तत्संयुतः प्रदीपः पातु सदा भावदुःखेभ्यः । स्वाहा
૪૭