SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ही अर्ह अङ्गष्ठाभ्यां नमः । ॐ ह्री सिद्धास्तर्जनीभ्यां नमः । ॐ ही आचार्या मध्यमाभ्यां नमः। ॐ ह्रीँ उपाध्यायाः अनामिकाभ्यां नमः । ॐ ही सर्वसाधवः कनिष्ठिकाभ्यां नमः । ॐ हाँ ह्रीं हूँ हैं ह्रीँ हः असिआउसा सम्यग्ज्ञान-दर्शन-चारित्राणि धर्मः करतल करपृष्ठाभ्यां नमः। જવાકર્ષણ :- અંકુશમુદ્રાનડે (તર્જની આંગળી ઉભી રાખીને વચલી આંગળી અર્ધી વાંકી વાળીને રાખવી એ અંકુશમુદ્રા છે) શ્લોક બોલતા જળ ખેંચવું. क्षीरोदधे ! स्वयम्भूश्च, सरः ! पद्ममहाद्रह ! । शीते शीतोदके कुण्डे, जलेऽस्मिन् सन्निधिं कुरु ।।१।। ! ૨ ચમુને! વૈવ, સોલારસરસ્વતિ! | વારિ! નર્યા સિન્યો!, ગડસ્મિન સર્ષિ ) III જલસ્થાપના :- નીચે પ્રમાણે ત્રણ વાર મંત્ર બોલી કૂર્મમુદ્રા અથવા મલ્યમુદ્રા જળને દેખાડીને જળ કાઢીને સ્થાપન કરવું. (કૂર્મમુદ્રા - એક હાથની ચાર આંગળીઓ ઉંધી રાખી બીજા હાથની ચાર આંગળી ઉપર ઉંધી મૂકીને બે હાથના અંગૂઠા છુટા ફરકાવવા - તેને કૂર્મ-કચ્છપમુદ્રા કહે છે. મલ્યમુદ્રાએક હાથની ત્રણ આંગળીઓ તર્જની, મધ્યમાં અને અનામિકા ઉંધી રાખીને બીજા બે હાથની એ જ ત્રણ આંગળીઓ ઉપર સ્થાપી બે બાજુએ બે હાથની કનિષ્ઠિકાઓ તથા બે અંગૂઠા ફરકાવી દેખાડવા તેને મત્સ્યમુદ્રા કહે છે.) મંત્ર - ૐ અમૃતે સમૃત્તો,કૂવે અમૃત સમૃદ્ધ સ્ત્રાવ વર્ણ વસ્ત્ર* સૂં છૂં જ્ઞ ૧૫
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy