________________
द्राँ द्रीं द्रौँ द्रावय हाँ जलदेवीदेवा अत्र आगच्छत आगच्छत स्वाहा । જલની પૂજા :- જલદેવતાની અષ્ટપ્રકારી પૂજા કરવી. ॐ ह्रीं क्लीं लूं जलदेवताभ्यो नमः, जलं समर्पयामि, चन्दनं समर्पयामि, पुषं समर्पयामि, दीपं दर्शयामि, धूपमाघ्रापयामि, अक्षतं समर्पयामि, फलं समर्पयामि, नैवद्यं समर्पयामि ।
१६ એમ પૂજા કરી બલિવિધાનપૂર્વક પુષ્પ, નાળિયેર અને ફળ જળમાં નાંખી આ પ્રમાણે બોલવું. ) ॐ आँ ह्रीँ क्रीँ जलदेवि ! पूजाबलिं गृहाण स्वाहा । નૈવેદ્ય ઢકન - ચાર આઠ વગેરે સંખ્યાવાળા કુંભોને જળથી ભરી જળની સમીપે મોદક, કૂપિકા (પૂરી) વગેરે નૈવેધ મૂકી નીચે પ્રમાણે બોલવું. ॐ ह्रीँ ऋषभाजित - संभवाभिनन्दन - सुमति - पद्मप्रभ - सुपार्श्व - चन्द्रप्रभ - सुविधि - शीतलश्रेयांस - वासुपूज्य - विमलानन्त - धर्म - शान्ति - कुन्थ्वर - मल्लि - मुनिसुव्रत - नमि - नेमिपार्श्व- वर्धमानास्तीर्थंकर-परमदेवास्तदधिठायका देवाः शान्तिं तुष्टिं पुष्टिं ऋद्धिं वृद्धि जयं मङ्गलं कुरु कुरु पां पां वां वां नमः स्वाहा । ધવલ મંગલ ગાતાં વાજતે ગાજતે જિનમંદિરમાં લાવી પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી તે જળ ભરેલા કળશોને પવિત્ર સ્થાનમાં સ્થાપન કરવા...
इति जलानयन विधि :