SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ કળશ સ્થાપન - સર્વ કળશોને ગ્રીવાસૂત્ર બાંધવા. મંત્રિત કરેલા વાસક્ષેપ, કેસર તથા. ચંદનના છાંટા નાંખવા. જળ સમીપે તે કુંભો સ્થાપન કરવા. આગમન :- પ્રતિષ્ઠાવિધિ તથા સ્નાન કરનારા શ્રાવકોએ આ પ્રમાણે ન્યાસ કરવા પૂર્વક ત્રણ વાર આચમન કરવું. મંત્ર :- ૐ ગુરુdવાય સ્વાઝા, હું માત્માવાય વાણા, વિદ્યાવાય વાડા, ही पार्श्वतत्त्वाय स्वाहा, ॐ मुक्तितत्त्वाय स्वाहा ।। અંગન્યાસ :- નીચેના મંત્રો બોલતાં અનુક્રમે મસ્તક, મુખ, હૃદય, નાભિ, પગ અને | સર્વાગને સ્પર્શ કરવો. ॐ ह्रीं नमो अरिहंताणं, हाँ शीर्ष रक्ष रक्ष स्वाहा । ॐ ह्रीं नमो सिद्धाणं, ही वदनं रक्ष रक्ष स्वाहा । ॐ ह्रीँ नमो आयरियाणं, हूँ हृदयं रक्ष रक्ष स्वाहा । ॐ ह्रीं नमो उवज्झायाणं, है नाभिं रक्ष रक्ष स्वाहा । ॐ ह्रीँ नमो लोए सव्वसाहूणं, हाँ पादौ रक्ष रक्ष स्वाहा । ॐ ह्रौ नमो ज्ञानदर्शनचारित्रेभ्यः ह्रः सर्वाङ्गं रक्ष रक्ष स्वाहा । કરન્યાસ :- નીચે પ્રમાણે મંત્ર બોલતા કરન્યાસ કરવો.
SR No.006216
Book TitlePoojan Vidhi Samput 01 Laghu Shantisnatra Poojan Vidhi Bruhat Ashtottari Shantisnatra Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMaheshbhai F Sheth
PublisherSiddhachakra Prakashan
Publication Year2009
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy