________________
વિભાગ-૩ ૫૯. આચાર્ય વિજયસેનસૂરિ ૬૦. આચાર્ય વિજયદેવસૂરિ (દવસૂર સંઘ) ૬૧. આચાર્ય વિજયસિંહસૂરિ ૬૨. પંન્યાસ સત્યવિજયગણિ (વિ. સં. ૧૭૫૬) ૬૩. પંન્યાસ કર્પરવિજયગણિ (વિ. સં. ૧૭૭૫) ૬૪. પંન્યાસ ક્ષમાવિજયગણિ
પંન્યાસ ક્ષમાવિજયના શિષ્ય જસવિજયગણિ પંન્યાસ શુભવિજય
પંડિત વીરવિજય ૬૫. પંન્યાસ જિનવિજયગણિ (સં. ૧૭૯૯) ૬૬. પંન્યાસ ઉત્તમવિજયગણિ (સં. ૧૮૨૭) ૬૭. પંન્યાસ પદ્ધવિજય (સં. ૧૮૬૨). ૬૮. પંન્યાસ રૂપવિજયગણિ ૬૯. પંન્યાસ કીર્તિવિજય - ૭૦. પંન્યાસ કસ્તૂરવિજય ૭૧. પંન્યાસ મણિવિજય
મણિવિજયના શિષ્ય બુદ્ધિવિજય (બુટેરાયજી મ.) મુક્તિવિજય મૂળચંદજી મ.) વૃદ્ધિવિજય
આત્મારામજી (વિજયાનંદસૂરિ) : ૭૨. પહ્મવિજય ૭૩. જીતવિજયદાદા ૭૪. હરિ વિજય ૭૫. આચાર્ય કનકસૂરિ ૭૬. આચાર્ય દેવેન્દ્રસૂરિ ૭૭. આચાર્ય કલાપૂર્ણસૂરિ (પૂ. કંચનવિજયના શિષ્ય) ૭૮. આચાર્ય કલાપ્રભસૂરિ