________________
વિભાગ-૩ આચાર્ય વિજયસેનસૂરિના ઉપા. કીર્તિવિજય ગણિ
ઉપા. કીર્તિવિજયના શિષ્ય... ઉપા. કલ્યાણવિજય .. તેમના શિષ્ય પં. લાભવિજય ... તેમના શિષ્ય પં. નયવિજય.. તેમના શિષ્ય ૯ શું
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી ઉપા. કીતિવિજયના શિષ્ય
ઉપા. વિનયવિજય:.. તેમના શિષ્ય luliઈ ઉપા. નયવિજય ... તેમના શિષ્ય ) ” એ ઉપા. ઉત્તમવિજય
FGિIF પં. કલ્યાણવિજયગણિના શિષ્ય ઉપા. કનકવિજયગણિ
ઉપા. સહજસાગરજીગણિ જય-ન્યાય-જીત-માન-મમંગલ-પર્મ-સ્વરૂપ-નાણ-માયા-ગૌતમ-ઝવેર સાગરજી
આ રીતે આગળ વધેલી પાટ પરંપરામાં ઝવેરસાગરના શિષ્ય આગમોદ્ધારક આનંદ સાગરસૂરિશ્વરજી મ. (સાગરજી મ.) થયા કહેવાય. તેમજ પૂ. મયાસાગરજીની પરંપરામાં પૂ. સુખસાગરસૂરિ મ. ના શિષ્ય પૂ. આ. બુદ્ધિસાગરસૂરિશ્વરજી થયા, પૂ. આ. કૈલાસસાગરસૂરિ થયા. • આ. નીતિસૂરિ: તીર્થોદ્ધારક
દીક્ષા વિ. સં. ૧૯૫૦, સિપોર સ્વર્ગવાસ : વિ. સં. ૧૯૯૮, એકલિંગજી મેવાડ (પં. રૂપવિજયની પરંપરામાં થયા)
luoreng at the પં. દાદા મણિવિજયજીનો જન્મ વિ. સં. ૧૮૫ર ભા. સુ. માં વિરમગામ તાલુકાના અધાર ગામમાં થયેલ.
સં. ૧૮૭૭ માં દીક્ષા - પાલી (રાજસ્થાન) માં થઈ. પં. કીર્તવિજય પાસે કસ્તૂર વિજયના શિષ્ય બન્યા. સં. ૧૯૨૨ જેઠ સુદ-૧૩ ના સૌભાગ્ય વિજયજીગણિએ દાદા મણિવિજયને
કાકી, નીકરી