________________
PAD
llMoL2),
વિભાગ-૩ ૩૮. સવદવસૂરીશ્વરજી મ. ૩૯. યશોભદ્રસૂરીશ્વરજી મ. ૪૦. મુનિચન્દ્રસૂરીશ્વરજી મ. ૪૧. અજિતદેવસૂરીશ્વરજી મ. ૪૨. વિજયસિંહસૂરીશ્વરજી મ. ૪૩. સોમપ્રભસૂરીશ્વરજી મ. ૪૪. જગતચન્દ્રસૂરીશ્વરજી મ. ૦ આ સૂરીશ્વરજી વિ. સં. ૧૨૮૫માં ચિતોડના મહારાણા દ્વારા વર્ષોની આયંબિલ
આદિ ઉગ્રતપના બહુમાન રૂપે “તપા' બિરૂદ મેળવ્યું હોવાથી વડગચ્છનું નામ તપાગચ્છ પ્રચલિત થયું. ૪૫. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૪૬. ઘર્મઘોષસૂરીશ્વરજી મ. (પેથડ શાહના ગુરૂ) (વિ. ૧૩૨૦) ૪૭. સોમપ્રભસૂરીશ્વરજી મ.. ૪૮. સોમતિલકસૂરીશ્વરજી મ. ૪૯. દેવસુંદરસૂરીશ્વરજી મ. ૫૦. સોમસુંદરસૂરીશ્વરજી મ. ૫૧. મુનિસુંદરસૂરીશ્વરજી મ. પર. રત્નશેખરસૂરીશ્વરજી મ. ૫. લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મ. (વિ. ૧૫૦૮માં મેવાડમાં આચાર્ય પદવી) ૫૪. સુમતિસાધુસૂરીશ્વરજી મ. ૫૫. હેમવિમલસૂરીશ્વરજી મ. ૫૬. આનંદવિમલસૂરીશ્વરજી મ. ૫૭. વિજયદાનસૂરીશ્વરજી મ. ૫૮. હીરવિજયસૂરીશ્વરજી મ. ૦ અત્યારના વર્તમાન સમસ્ત શ્રમણ સમુદાયના પ્રાયઃ મૂળપુરૂષ તરીકે જગદ્ગુરૂ પૂ.
આ હીરવિજયસૂરિ મ. છે. | હીરવિજયસૂરિ મહારાજે એકચ્છત્રી શાસનતળે શ્રમણ સમુદાયની, વિજય, સાગર, ચ, વિમલ, રત્ન, રૂચિ, નિધાન, કલશ આદિ મુખ્ય ૧૮ શાખાઓ (ગુરૂ સમુદાયની ઓળખાણરૂપ) અને અનેક પેટા શાખાઓ
સ્થાપી હતી. હાલમાં વિદ્યમાન સમસ્ત શ્રમણ સમુદાયનો વિજય, સાગર, I[B વિમલ અને ચન્દ્ર એ ચાર શાખામાં પ્રાયઃ સમાવેશ થઈ જાય છે.
o