________________
વિભાગ-૩ વીર સવંત ૨૪૬ : પાટલીપુત્ર રાજ્યમાં પુણ્યરથનો રાજ્યાધિકાર. વીર સવંત ૨૭૫ : વૃદ્ધરાજનું કલિંગ રાજ્યારોહણ. વીર સવંત ૨૮૦ઃ પુણ્યરથનું મરણ. વીર સવંત ૨૮૦: વૃદ્ધરથનું પાટલીપુત્ર રાજ્યમાં રાજ્યાભિષેક. વીર સવંત ૨૯૩ : સંપ્રતિનો સ્વર્ગવાસ. વીર સવંત ૨૯૩ : ઉજ્જૈનમાં એક વર્ષ સુધી અરાજકતા. વીર સવંત ૨૯૪: બલમિત્ર - ભાનુમિત્રનો ઉજ્જૈનમાં રાજ્યારોહણ. વીર સવંત ૩૦૦ : ભિખુરાય (ખારવેલ) નો રાજ્યાભિષેક. વીર સવંત ૩૦૪: વૃદ્ધરથની હત્યા. વીર સવંત ૩૦૪: પાટલીપુત્ર પર પુણ્યમિત્રનો અધિકાર. વીર સવંત ૩૩૦ : ભિખુરાયનો સ્વર્ગવાસ. વીર સવંત ૩૫૪ : બલમિત્ર – ભાનુમિત્રનું મરણ. વીર સવંત ૩૫૪ : નભોવાહનની રાજ્ય પ્રાપ્તિ. વીર સવંત ૩૬૨ : વક્રરાયનો સ્વર્ગવાસ. વીર સવંત ૩૯૪ : નભોવાહનનું સ્વર્ગગમન. વીર સવંત ૩૯૪ : ગર્દભિલ્લનો રાજ્યાધિકાર. વીર સવંત ૩૯૫ વિદુહરાયનો પરલોકવાસ. વીર સવંત ૪૧૦ વિક્રમાર્કનો ઉજ્જૈનમાં રાજ્યાભિષેક.
-બવીરનિર્વાણ સવંત એવં જૈનકાલગણના પ્રમાણે
ત ઇતિહાસ
' પ્રભુ મહાવીરના નિર્વાણ પછી ૭૦ વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુ સન્તાનીય છે છઠા પટ્ટધર ઉપકેશપુર - ઓસીયામાં આચાર્ય રત્નપ્રભસૂરિની પ્રેરણાથી રાજા સામંત હજારો ક્ષત્રિયો અને શેઠ શાહુકારો જૈન ધર્મી બન્યા... તેમજ મહાજન ઓસવાલ વંશની સ્થાપના થઈ.
પ્રભુ મહાવીર નિર્વાણ પછી ૩૧ વર્ષે શ્રેણિકના પુત્ર ઉદાયી મહારાજાએ પાટલિપુત્ર નગર વસાવ્યું અને તેને મગધની રાજધાની બનાવી. તે સમયે ઉદાયી મહારાજને દ્રઢ જૈન શ્રાવક જાણી સાધુ વેષધારી વિનયરને તેમનું ખૂન કરી નાખયું.
પ્રભુ મહાવીર નિર્વાણ પછી ૬૦ વર્ષે નંદ નામના નાપિતપુત્ર
૧