________________
વિભાગ-૩
કરાવાલી અનુસાર) ૧ ૦વીર સવંત ૦ઃ ગૌતમ ઈન્દ્રભૂતિને કેવલજ્ઞાન થયું.
વીર સવંત ૧૨ ઃ ગૌતમ ઈન્દ્રભૂતિનું નિર્વાણ. વીર સવંત ૧૮: શોભનરાયનો કલિંગ રાજ્યમાં રાજ્યાભિષેક. વીર સવંત ૨૦: આર્ય સુધર્માનું નિર્વાણ. વીર સવંત ૩૧ : ઉદાયીએ પાટલીપુત્ર નગર વસાવ્યું. ૦ વીર સવંત ૬૦: નંદરાજાનો પાટલીપુત્રમાં રાજ્યાવિષેક. વીર સવંત ૬૪: મતાંતરથી આર્ય જંબૂનું નિર્વાણ. વીર સવંત ૭૦ : આર્ય જંબૂનું નિર્વાણ. વીર સવંત ૭૦ઃ રત્નપ્રભસૂરિ દ્વારા ઉપકેશપુર ઓસીયામાં
(ઓસવાલ) વંશ સ્થાપના વીર સવંત ૭૫ આર્ય પ્રભવનો સ્વર્ગવાસ. વીર સવંત ૯૮: આર્ય શäભવનો સ્વર્ગવાસ. વીર સવંત ૧૪૮ : આર્ય યશોભદ્રનો સ્વર્ગવાસ. વીર સવંત ૧૪૯ ચંડરાયનો કલિંગ રાજ્યમાં રાજ્યાભિષેક. વીર સવંત ૧૪૯: નંદ આઠમાની કલિંગ દેશ પર ચઢાઈ. વીર સવંત ૧૫૩: આર્ય સ્કંદિલની પ્રમુખતા હેઠળ જૈન શ્રમણોની
મથુરામાં સભા થઈ. વીર સવંત ૧૫૪ : ચંદ્રગુપ્ત મગધનો રાજા બન્યો. ૦ વીર સવંત ૧૫૬ : આર્ય સંભૂતિવિજયજીનો સ્વર્ગવાસ. વીર સવંત ૧૭૦ : આર્ય ભદ્રબાહુસ્વામીનો સ્વર્ગવાસ. વીર સવંત ૧૮૪: સમ્રાટ ચંદ્રગુપ્તનો સ્વર્ગવાસ. વીર સવંત ૧૮૪: બિંદુસારનો રાજ્ય અધિકાર. વીર સવંત ૨૦૦ : ગંધહસ્તીએ આચારાંગ સૂત્રનું વિવરણ રચ્યું. વીર સવંત ૨૦૨ : સ્કંદિલાચાર્યનો મથુરામાં સ્વર્ગવાસ વીર સવંત ૨૦૯ : બિંદુસારનું સ્વર્ગગમન. વીર સવંત ૨૦૯ : અશોકનો રાજ્યારંભ. ૦ વીર સવંત ૨૨૭ : ક્ષેમરાજનું કલિંગમાં રાજ્યારોહણ.. વીર સવંત ૨૩૯ : અશોકરાજાની કલિંગ પર ચઢાઈ. વીર સવંત ૨૪૪: સંપ્રતિનો પાટલીપુત્ર રાજ્યમાં રાજ્યાધિકાર.
૦.