________________
आचार्य
વિભાગ-૨
(આચાર્ય : ૩૬ + ઉપાધ્યાય : ૨૫ + સાધુ : ૨૭) ♦ મારા ગુરૂ - આચાર્ય, ઉપાધ્યાય સાધુ - સાધ્વી ♦ મારા ગુરૂના નામ : નિગ્રંથ, શ્રમણ, અણગાર, વિગેરે અનેક.
♦ મારા ગુરૂદેવ : પાંચ ઈન્દ્રિયનાં વિષયોનાં ત્યાગી, કંચન - કામિની વિગેરે સંસારનાં બધા પાપોથી મુક્ત ભગવાને બતાવેલા ધર્મનું અણીશુદ્ધ પાલન કરનારા, વિશ્વના તમામ જીવોનું કલ્યાણ કરનારા છે.
આચાર્યના ૩૬ ગુણ
૧) પાંચ ઈન્દ્રિયને વિકારથી રોકવી
૨) નવ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરનાર
૩) ચાર કષાયથી મુક્ત ૪) પાંચ મહાવ્રતને પાળનાર ૫) પાંચ આચારને પાળનાર
૬) પાંચ સમિતિને પાળનાર ૭) ત્રણ ગુપ્તિને પાળનાર
ઉપાધ્યાયના ૨૫ ગુણ
૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણસિત્તરી, કરણસિત્તરીનો અભ્યાસ ભણે અને ભણાવે તે ઉપાધ્યાય
સાધુના ૨૦ ગુણ પાંચ મહાવ્રત અને રાત્રિભોજન વિરમણ વ્રત
૬
૨) છ કાય જીવોની રક્ષા . ૬ ૩) પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ .... ૫ ૧૫) ક્ષમા ધારણ કરના૨
૧
૪) લોભનો નિગ્રહ ૬) ચિત્તની નિર્મળતા
૧૭) વિશુદ્ધ વસ્ત્ર પડિલેહણ શુદ્ધિ ૧
....
૮) સંયમયોગમાં પ્રવૃત્ત
૯) અકુશળ મન, વચન અને કાયાનો સંરોધ
૧૦) શિત વગેરે પરિષહ સહન કરવા ૧૧) મરણાન્ત ઉપસર્ગ સહન કરવા
૩૪
૧
૩
૧