________________
'
જ્ઞાન : ૫૧ ૦ ચારિત્ર : ૭૦
(દર્શન ઃ ૬૭ મારા ધર્મનું નામ
: જૈન ધર્મ”
♦ એના બીજા નામો: જિનધર્મ, સર્વજ્ઞધર્મ, કેવલીધર્મ, અર્ધદ્ધર્મ, સ્યાદ્વાદધર્મ
મારો ધર્મ
: કષ - છેદ - તાપ નામની ૩ પરીક્ષાથી પરિશુદ્ધ છે.
♦ મારો ધર્મ
: સર્વ જીવોને સુખ આપનારો, કેવલી ભગવંતોએ કહેલો, દેવ - દાનવ - માનવોથી પૂજાયેલો છે.
: જીવનમાં શાંતી, મરતા સમાધિ, પરલોકમાં સદ્ગતિ અને પરંપરાએ મોક્ષ આપે છે.
1)
મારો ધર્મ
વિભાગ-૨
સમકિતીના ૫ લક્ષણ : (દર્શન : ૬૭)
શમ : સમકિતી જીવના કષાય એટલા શાન્ત થઈ જાય છે કે
તેને પોતાના દુશ્મનનું પણ ક્યારેય ખરાબ થાય એવી ભાવના થતી નથી. આત્માને વિભાવદશામાંથી સ્વભાવ દશામાં સ્થિર કરવો.
૨) સંવેગ : દેવલોકના ભોગ, વૈભવ અને ચક્રવર્તી વગેરેના સુખોને પણ પરમાર્થથી દુઃખનું સાધન માને અને કેવળ શાશ્વત મોક્ષસુખની જ ઈચ્છા કરે.
૩) નિર્વેદ : મોક્ષની અભિલાષા, સંસાર પ્રત્યે ઉદ્વેગ.
તપ : ૫૦)
૪) અનુકંપા : દિન દુ:ખીઓને જોઈને એમનું હૃદય ગળગળું બની જાય અને એમના દુઃખો દુર કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરે, જે ધર્મહીન હોય તેને ધર્મમાં જોડવાનો પ્રયત્ન કરે.
(૧) મતિજ્ઞાન (૩) અવધિજ્ઞાન
૫)માસ્તિકય : જિનેશ્વર ભગવાને જે કહ્યુ છે તેને કદાપિ અંશ માત્રપણ ખોટું ન માને એટલે કે જિનવચન પર દૃઢ શ્રદ્ધા રાખે.
જ્ઞાન : (૫૧)
(૨) શ્રુતજ્ઞાન
(૪) મન:પર્યવવિજ્ઞાન
૩૫
(૫) કેવળજ્ઞાન