________________
ર.
કે
Raggggg
૨
r tતી
1 વિભાગ-૨
• બાર પર્ષદા છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક નિકાયના દેવોની ૪ અને ૨ દેવીઓની ૪=૮, મનુષ્ય, મનુષ્ય સ્રી, સાધુ, સાધ્વીના ૪ તેથી ૮+૪=૧૨ ભગવાન પૂર્વાભિમુખથી દેશના આપે છે, ત્રણ બાજુ ભગવાનના પ્રતિબિંબ હોય છે. સમવસરણના કુલ ૮૦ હજાર પગથીયા હોય છે. પહેલા ગઢની ચારે બાજુ - ૧૦ -૪૦ હજાર બીજા ગઢની ચારે બાજુ - ૫ - ૨૦ હજાર ત્રીજા ગઢની ચારે બાજુ - ૫ - ૨૦ હજાર
૦ ભગવાનની વાણી ૩૪ અતિશય અને ૩૫ ગુણોથી યુક્ત હોય છે.
અરિહંતપરમાત્માની પ્રતિમા અષ્ટપ્રાતિહાર્યથી યુક્ત હોય છે. (પરિકર સહિત)
• અરિહંત પરમાત્માના ૪ વિશેષણ ૦ ૧) મહાગોપ ર) મહામાયણ ૩) મહાનિર્ધામક ૪) મહાસાર્થવાહ
અરિહંત પરમાત્માના ૪ નિક્ષેપા ૦ ૧) નામ નિક્ષેપ : જિનેશ્વર ભગવાનનું નામ ષભદેવા
દા. ત. એચ. એમ. ટી. ઘડિયાળ (અક્ષરો) ૨) સ્થાપના નિક્ષેપઃ જિનેશ્વર ભગવાનની મૂર્તિ, ચિત્ર,
ઘડિયાળનું ચિત્ર, મોડેલ ૩) દ્રવ્ય નિક્ષેપા ભગવાનની પૂર્વાવસ્થા, પચ્ચાદ્ અવસ્થા
દા. ત. ઘડિયાળનાં સ્પેરપાર્ટસ (છૂટા પડેલા) , ૪) ભાવ નિક્ષેપા : સમવસરણમાં બેઠેલા ભગવાન
- ટાઈમ આપતું ઘડિયાળ ( ૯ સિદ્ધપરમાત્માની પ્રતિમા છે અષ્ટ પ્રાતિહાર્ય રહિત હોય છે. (પરિકર વિનાના)
• સિદ્ધના ૮ ગુણ ૦ ૧) અનંત જ્ઞાન ર) અનંત દર્શન ૩) અવ્યાબાધ સુખ ૪) અનંત ચારિત્ર ૫) અક્ષય સ્થિતિ ૬) અરૂપી ગુણ છે ૭) અગુરૂ લઘુ ૮) અનંત વીર્ય
કે