________________
दिव्यध्वनि
अशोक वृक्ष
SING
વિભાગ-૨
અને સિદ્ધ)
મારા ભગવાનનું નામ અરિહંત પરમાત્મા છે, અને સિદ્ધ પરમાત્મા છે.
♦ મારા ભગવાનનાં સર્વજ્ઞ, જિનેશ્વર, તીર્થંકર, વીતરાગ, દેવાધિદેવ વિગેરે ૧૦૦૮ નામો છે.
♦ મારા ભગવાન કેવળજ્ઞાન, કેવળદર્શન વિગેરે અનંત ગુણને ધારણ ા છે.
♦ મારા ભગવાને સર્વ જીવોને હિતકર - સુખકર એવો અહિંસા પ્રધાન ધર્મ ઉપદેશ્યો છે. ૭ મારા
રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. વૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા
અરિહંતની ઓળખ કઈ... ?
૮ પ્રાતિહાર્ય અને ૪ અતિશયથી યુક્ત = ૧૨ ગુણ અષ્ટ પ્રાતિહાર્યના નામ
(૧) અશોક વૃક્ષ (૨) સૂરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૫) સિંહાસન (૬) ભામંડલ (૭) દુભિ ચાર અતિશય
૧) અપાયાપગમાતિશય ૨) જ્ઞાનાતિશય ૩) વચનાતિશય ૪) પૂજાતિશય અરિહંત પરમાત્મા ૧૮ દોષથી રહિત
૧) દાનાંતરાય ૨) લાભાંતરાય
૪) ઉપભોગાંતરાય
૫) વીર્યાન્તરાય
૭) રતિ
૧૦) શોક
૧૩) દ્વેષ
૧૬) અવિરતિ
૮) અરિત
૧૧) જુગુપ્સા
૧૪) મિથ્યાત્વ
૧૭) નિદ્રા
(૪) ચામર (૮) છત્ર
કર
૩) ભોગાંતરાય
૬) હાસ્ય
૯) ભય
૧૨) રાગ
૧૫) કામ
૧૮) અજ્ઞાન
શ્રી તીર્થંકર ભગવંતો જ્યાં જ્યાં પારણું કરે ત્યાં ત્યાં તેઓના પુણ્ય પ્રભાવથી આકર્ષાઈને દેવો ૧૨૫ ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરે છે, તેનું વજન એક લાખ ૩૨ હજાર ને બસો મણ (૧,૩૨,૨૦૦) મણ ને ઉપર ૨૪ રૂા. ભાર થાય છે.