________________
સમ્યક્ત્વવ્રત = સુદેવ, સુગુરૂ, સુધર્મ સિવાય કોઈને માનીશ નહિં.
હું દરરોજ દેરાસરમાં જિનેશ્વર ભગવાનનાં દર્શન કરીશ.
હું દરરોજ દેરાસરમાં જિનેશ્વર ભગવાનના દર્શન / પૂજા / અષ્ટપ્રકારી પૂજા કરીશ.
હું દરરોજ કે ચોમાસામાં
દિવસ વ્યાખ્યાન સાંભળીશ.
હું દરરોજ કે ચોમાસામાં
******...
.........
વિભાગ-૫
૧. પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
હું નિષ્કારણ, નિરપરાધી, પશુ, પંખી, મનુષ્યને મારી નાંખીશ નહિં, ખૂન કરીશ નહિં, કરાવીશ નહિં.
દિવસ ગુરૂવંદન - સત્સંગ કરીશ.
૨. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
હું કન્યા (દીકરા-દીકરીના લગ્ન સંબંધી) પશુ, જમીન, થાપણ, કોર્ટની સાક્ષીમાં જુઠું બોલીશ નહિં.
૩. ત્રીજું સ્થૂલ અદત્તાદાન (ચોરી) વિરમણ વ્રત
હું પૈસા, દાગીના, ખીસ્સા કાતરીને, તિજોરી તોડીને ચોરી કરીશ નહિ.
૪. ચોથું સ્થૂલ મૈથુન વિરમણ વ્રત
હું મારી પત્ની/પતિ સિવાય કોઈની પણ સાથે મૈથુન સેવીશ નહિં.
હું મારી પત્ની/પતિ સાથે મહીનામાં
નહિં.
હું જીવનભર બ્રહ્મચર્યનું પાલન કરીશ.
૫. પાંચમું સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત
૬. છઠ્ઠું દિગ્પરિમાણ વ્રત
હું મારા નામે પૈસા, પ્રોપર્ટી, દાગીના, જમીન વગેરે માટે
કીલોથી
વધારે સોનાના ભાવ પ્રમાણેની રકમ રાખીશ, વધારે થશે તો ધર્મ માર્ગે વાપરીશ.
પરદેશમાં હું પરદેશ જઈશ નહિં.
થી વધારે દિવસ મૈથુન સેવીશ
...... થી વધારે દેશોમાં જઈશ નહિં.
૧૮૨