________________
વિભાગ-૫ ૭. સાતમું ભોગોપભોગ વિરમણ વ્રત છે હું જીવનભર માંસ, મદિરા (દારૂ, બીયર) શિકાર, જુગાર, પરસ્ત્રીગમન,
વેશ્યાગમન અને દેખીતી ચોરી એ સાત વ્યસનો ત્યાગ કરીશ. હું જીવનભર કે વર્ષ માટે કંદમૂળનો ત્યાગ કરીશ.
હું જીવનભર કે વર્ષ માટે રાત્રિભોજનનો ત્યાગ કરીશ. છેજીવનભર હિંસક ધંધાઓનો ત્યાગ કરીશ. ૮. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત છે હું તલવાર, બંદુક, ધનુષ વગેરે હિંસક શસ્ત્રો રાખીશ નહિ, આપીશ નહિ,
વેચીશ નહિ. હું બ્લ્યુ ફિલ્મ, સેક્સી સિનેમા, નાટકો જોઈશ નહિ, જોવડાવીશ નહિ. હું નવરાત્રિમાં ડીસ્કો, દાંડીયા રાસ રમીશ નહિ.
હું હોળી, ધૂળેટી રમીશ નહિં. છે. હું આપઘાત કરીશ નહિ, તેવા વિચાર આવશે ત્યારે મહારાજ સાહેબનો સત્સંગ
કરીશ. ૯. નવમું સામાયિક વ્રત છે મહિનામાં કે વર્ષમાં ........... સામાયિક |
... પ્રતિક્રમણ કરીશ. ૧૦. દશમું દેશાવગાસિક વ્રત જ હું વર્ષમાં ............ દેશાવગાસિક કરીશ. (એટલે કે તે દિવસે ઓછામાં ઓછું
એકાસણું કરી સવાર સાંજના પ્રતિક્રમણ સાથે આઠ સામાયિક કરવા તે) ૧૧. અગ્યારમું પૌષધ વ્રત જ હું મહિનામાં કે વર્ષમાં રાત્રિના ....... | દિવસના ....... પોષધ કરીશ. ૧૨. બારમું અતિથિ સંવિભાગ દ્રત જ મહિનામાં કે વર્ષમાં ........ અતિથિ સંવિભાગ વ્રત કરીશ (એટલે કે તે
દિવસે ચૌવિહાર ઉપવાસ સાથે દિવસ રાતનો પૌષધ કરી બીજા દિવસે સાધુ સાધ્વીને વહોરાવીને એકાસણું કરવું તે).
૧૮૩|