________________
વિભાગ-૫
અનિ
મહેમાન
ખંડ ગેસ્ટરૂમ
નાનગૃહ
સ્ટોરરૂમ
ની
રસોડું
પારાયા?
તિજોરી ૩ 'ભંડાર ?
બેડરૂમ
યા ડાયનિંગ,
૦ પથારીથી નીચે ઉતરવાની વિધિ ૦. છે જે સ્વર (નાડી) ચાલતો હોય તે પગ પથારીથી નીચે મૂકવો જોઈએ. છે સારા સ્વપ્નો આવ્યા હોય તો જાગવું. ખરાબ સ્વપ્ન હોય તો થોડીવાર સૂઈ જવું. છે પછી ૧૬ નવકારનો કાઉસગ્ગ. અનુકુળતા હોય તો પ્રતિક્રમણ, નહિંતર, સાત લાખ
અને શ્રી સીમંધર સ્વામી + શ્રી શત્રુંજયને ૩ ખમાસમણ ભાવવંદના. છે સૂર્યોદય સુધી શક્ય હોય તો મૌન રાખવું. પછી દહેરાસરમાં દર્શન કરવા જવું જોઈએ, પછી જ નવકારશી કરવી જોઈએ.
• ગૃહવિધિ ૦ વરસાદના પાણીના સંગ્રહ માટે મળશે.
ભૂગર્ભમાં ટાંકો ખાસ કરાવવો જોઈએ. એ વિગત છે શોકેશમાં ચારિત્રના ઉપકરણો હોવા |
જોઈએ. આ ફર્નિચર ઓછું અને આંગણું વિશાળ રાખવું. સારી કોમવાળા સજ્જનો રહેતા હોય ત્યાં ઘર જોઈએ. બારશાખ ઉપર મંગલમૂર્તિ - અષ્ટમંગલ રાખવા. ઘરના ઈશાન ખૂણામાં લોઢું કે ભારે વસ્તુ ન રખાય. જે ઘરમાં યુદ્ધના, એકટરો-એકટ્રેસો, હિંસક પશુ વિગરે ના ચિત્રો ન જોઈએ. જ દક્ષિણ દિશામાં બારણું નહિ, તેમજ ઘણાં બારણાં રાખવા નહિ. છે કાંટાવાળા વૃક્ષ અને કુતરા બિલાડી પાળવા નહિ.
• જિનાલય પાંચ પ્રકારના હોય છે , ૧) મંગલચૈત્ય (૨) ગૃહચૈત્ય (૩) શાશ્વતચૈત્ય
(૪) નિશ્રાકૃતચૈત્ય (૫) અનિશ્રાકૃતચત્ય • શિલ્પશાસ્ત્ર પ્રમાણે ગૃહચૈત્ય ઈશાન ખૂણામાં રાખવું. • વિધિપૂર્વક દર્શન અને અષ્ટપ્રકારી પૂજન ચૈત્યવંદનથી અનંત પુણ્ય ઉપાર્જન
થાય છે. .
કામનિવાસી બેડરૂમ
સંડાસ પાયખાનું
વદ્યાભ્યાસ
Iમતિકાસીન
ચિન્સ
રૂમ ધોડીયાધર.
રૂમ
પ્રવેશદ્વાર
ગૃહ મંગાર”
વજન
hohlb
પશ્ચિમ
૧૦૩