________________
વિભાગ-૫
uિl
છે દિશા બદલો, દશા બદલાઈ જશે. જ વિધિની દિશા પકડો, જીવન બદલાઈ જશે, મુક્તિ મળી જશે. છે શ્રાવકોએ જીવનમાં શું કરવું? શું ન કરવું? એ તમામ વાતો
જ્ઞાનીઓએ કરૂણા કરીને વગર પૂછ્યું બતાવી છે. જે જીવન કર્તવ્ય ૮, વાર્ષિક ૧૧, પર્યુષણાનાં પ, દૈનિક કર્તવ્ય ૬ છે. જ દિવસ ઉગે ને આથમે એની વચ્ચે ૬ કર્તવ્ય પૂરા કરે તે જ સાચો શ્રાવક. જે ૬ કર્તવ્યો : દેવપૂજા, ગુરૂની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન.
૦ સર્વ પ્રથમ શયન વિધિ ૦ 0 0 0 - સૂર્યાસ્ત પછી ૧ પ્રહર (૩ કલાક) એટલે કે ૧૦ વાગે સુવું અને પ્રાતઃ ૪ વાગે ઉઠવું (૬ કલાકની ઉંઘ)
full * ડાબા પડખે સુવું, સૂતી વખતે ૭ અને
ઉઠતી વખતે ૮ નવકાર ગણવા. - પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખીને સુવાથી આયુષ્ય વધે છે. . ઉત્તરમાં માથું રાખી સુવાથી પ્રાણ તત્ત્વનો નાશ થાય છે. ને પશ્ચિમમાં માથું રાખી સુવાથી ચિંતા થાય છે.
પોતાના ઘરે પૂર્વમાં માથું રાખી સુવું. >[L * સાસરીમાં દક્ષિણમાં માથું રાખી સુવું. -> મુસાફરીમાં પશ્ચિમમાં માથું રાખી સુવું. 1 - 5 ) ૦
ઉત્તર દિશામાં માથું રાખી ક્યારેય સુવું નહિ. - સૂતી વખતે શરીરનાં અંગો પર પરમાત્માની સ્થાપના કરીને સુવું. સૂતી વખતે શ્રી
નેમિનાથ, પાર્શ્વનાથ પ્રભુનાં સ્મરણથી ખરાબ સ્વપ્નો ન આવે. શ્રી ચંદ્રપ્રભુસ્વામિનાં
સ્મરણથી સુખી નિદ્રા અને શાંતિનાથ દાદાનાં સ્મરણથી ચોરાદિભયનો નાશ થાય છે. ૯ ઉંધો સુવે અભાગિયો, ચત્તો સુવે રોગી, ડાબે પડખે સહુ કોઈ સુવે, જમણે પડખે જોગી.
ઉઠવાની અને ઉઠ્યા પછીની વિધિ ગોસવારે બ્રાહ્મમુહૂર્ત (૪ થી ૪.૩૦) વાગે ઉઠવું જોઈએ. ગિક ઉઠીને અંજલિબદ્ધ પ્રણામ કરી હાથનાં દર્શન કરવા. આ પથારીમાં બેઠાં બેઠાં વિચાર : હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો? મારા
કર્તવ્ય? મેં કઈ પ્રતિજ્ઞા લીધી છે? લીધેલી નાનામાં નાની પ્રતિજ્ઞા યાદ કરવી.
>
n
TL
હો
કોઈએ.
૧૦૮