________________
આખી વસ્તુ-સ્કંધા ૩૩ ૫. સ્કંધો છૂટા પડવાથી નાના સ્કંધો બને છે. છેવટે પરમાણુઓ છૂટા પડી
જાય છે, ત્યાર પછી સ્કંધ કહેવાતો નથી, પરંતુ પરમાણુ કહેવાય છે. ૬. આવી રીતે આપણી નજરે જોવામાં આવતી તમામ ચીજો પરમાણુઓની
બનેલી છે, પરંતુ કેવા ક્રમથી? ને કેવી રીતે બની છે? તે આગળ ઉપર સમજાશે.