SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ બારીકમાં બારીક કણિયો–પરમાણુ ૨૯ પડી શકે, તેવો જે ભાગ આવે, તે પરમાણુ. તેનાથી નાનો ભાગ કદી હોઈ શકે જ નહીં. મુદ્દા ૧. આપણે જે જે જડ વસ્તુઓ જોઈએ છીએ તેના કકડા કરતાં બારીકમાં બારીક કકડા થાય, અને છેવટે પરમાણુ જેવડા કકડા થાય. ૨. જે કકડાના મહાસમર્થ જ્ઞાનીની બુદ્ધિથી પણ બે ભાગ ન થઈ શકે, તેવો બારીક ભાગ, તે “પરમાણુ”.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy