SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જગતની વિચિત્રતા અને તેનાં કારણો જાણવાની ઇચ્છા ૫ તમારી એ બાબતો જાણવાની ઇચ્છા અને મહેનત હોવી જોઈએ. પરંતુ તમારી વિચારશક્તિને કામે લગાડશો, તો તમને આપોઆપ કેટલુંક સમજાશે, અને આ પુસ્તક તમને એ સમજવામાં પૂરતી મદદ કરશે. મુદ્દા (૧) જગતની વિચિત્રતાનો ખ્યાલ. (૨) વિચિત્રતાનું કારણ, અને તે જાણવાની ઇચ્છા જિજ્ઞાસા].
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy