SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કર્મ-વિચાર ભાગ-૩ જેવાં કે, બગલા, બતક, ચક્રવાક, જળકૂકડી વગેરે વગેરે. પછી છેવટે મનુષ્યના વર્ગમાં પણ અનેક વર્ગો જોવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરુષો–વળી કોઈ કાળા, ધોળા, પીળા, રાતા, બદામી રંગના; એમ અનેક જાતના જોવામાં આવે છે. કેટલાક ઊંચા, નીચા, જાડા, પાતળા પણ જોવામાં આવે છે. કેટલાક ભલા સ્વભાવના ને કેટલાક ક્રૂર સ્વભાવના પણ મનુષ્યો જોવામાં આવે છે. બીજી રીતે પણ મનુષ્યો અનેક જાતના જોવાય છે. બ્રાહ્મણ, વાણિયા, કોળી, કણબી, પિંજારા, વણકર, મુસલમાન વગેરે અનેક જાતોમાં માણસો વહેંચાઈ ગયા છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy