________________
૧૦૮ કર્મ-વિચાર ભાગ-૨
કર્મોનાં સ્થિતિ અને રસ વધે છે.
ઉર્તનાકરણથી......... અપવર્તનાકરણથી... ......કર્મોનાં સ્થિતિ અને રસ ઘટે છે.
કર્મોની ઉદીરણા થાય છે—કર્મો ઉદીરાય
ઉદીરણાકરણથી. છે. વખત પૂરો થતાં પહેલાં ઉદયમાં આવે છે. ઉપશમનાકરણથી.....કર્મો ઉપશાંત રહે છે..
આ આઠ કરણો ઉપર કર્મોનો પ્રપંચ ટકી રહેલો છે.
બંધનકરણ-કર્મ બંધાય તેવા યોગ અને અધ્યવસાય ન હોય, તો કર્મોનો બંધ ન થાય. તેવી જ રીતે બીજાં કરણો ન હોય, તો ઉપર બાજુમાં બતાવેલાં કર્મોમાં થતા ફેરફારો પણ ન થાય.
પ્રશ્નો
૧. કરણ કેટલાં થઈ શકે ?
૨. ઉદય અને ઉદીરણામાં ફેર શો ?
૩. ઉદય નવમું કરણ ગણાય કે નહીં ?
૪. અપવર્તના અને ઉપશમનામાં ફેર શો ?
૫. આઠેય કરણનાં જુદાં જુદાં કામ ગણાવો.
૬. કરણ એ શી વસ્તુ છે ?
૭. કરણ શબ્દનો શબ્દાર્થ શો થાય ?