________________
આઠ કિરણો ૧૦૫
સંક્રમણકરણથી સંક્રમ–ભળી જવાનું થાય છે. સંક્રમ માટેનું કારણ તે સંક્રમણ કરણ કહેવાય છે.
સંક્રમણકરણ એટલે સંક્રમ કરાવનાર યોગ અને અધ્યવસાયના બળરૂપ પ્રબળ સાધન.
પ્રશ્નો ૧. કરણ એટલે શું? ૨. કરણ એ જડની શક્તિ છે કે આત્માની શક્તિ છે? ૩. કરણનું કારણ સમજતા હો, તો કહો, નહીંતર કંઈ નહીં. ૪. નિદ્ધતબંધમાં અને નિકાચિતબંધમાં શો ફેર ? ૫. સંક્રમ અને સંક્રમણમાં શો ફેર ?