SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ આનદાત્સવ પેાતાને ચે।ગ્ય એવા ઈનામેા અમે જાગીરી અપણુ કરવાનું જાહેર કરુ છું. આ ઈનામે! તથા જાગીરેની સવિસ્તર હકીક્ત હૂ' થોડા સમયમાં તમને જણાવવાનું વચન આપું છું. આ ઉપરાંત યુદ્ઘના કાર્ય માં મેં મારુ સધળું જીવન વ્યતિત કરેલુ' હાઈને હવે મારી પ્રભુભક્તિ કરવાની ઈચ્છા હેાવાથી મને શાંતિવાસની જરૂર છે અને તેથી મેવાડના ચિરસ્મરણીય મુકુટ થાડા જ વખતમાં હું યુવરાજ અમરસિંહને સુપ્રત કરવા માગું છું અને તેથી તે માટેની તથા મારા અત્યંત પ્રીતિપાત્ર સરદાર રાજા રધુવીરસિંહની કન્યા રૂકિમણી સાથે યુવરાજ અમરસિંહનું લગ્ન કરવાની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના મંત્રીશ્વરને આપું છું વળી મારા જાણૅવામાં આવ્યું છે કે મંત્રીશ્વર ભામાશાહ પણ પેાતાની પુત્રી કુસુમનું લગ્ન કસ્તુ સાથે કરવાને ઈચ્છા ધરાવે છે અને તેથી તેમનાં લગ્નની સર્વ વ્યવસ્થા પણ મારા રાજ્ય તરફથી કરવાની આજ્ઞા કરું છું. છેવટમાં જે કૃપાથી આપણે પુનઃ આનંદના દિવસે જોવા ભાગ્યશાલી થઈ શકયા છીએ, તે ભગવાન એકલિંગજીના જય માલી હુ. મારુ· ક્તવ્ય સંપૂર્ણ કરું છું 11 મહારાણા પ્રતાપસિંહૈ પેાતાના સિંહાસન ઉપર એ પ્રમાણે ખાલીને બેસી ગયા તુરત જ દરબાર ‘ભગવાન એકલિંગજીતેા જય, મેવાડના મહારાણાના જય, સ્વતંત્રતાદેવીના જય' એ વાકયાથી ગાજી ઊડયા, આ હૈની ગર્જના શાંત પડયા પછી મંત્રીશ્વર ભામાશાહ પેાતાના આસન પરથી ઊઠયા અને તેને પશુ સભાજનાએ વધાવી લીધા. ત્યારબાદ તેણે ખેલવાની શરૂઆત કરતાં કહ્યું : “ક્ષાત્રયકુતિલક મહારાણા ! વીશિરામણી સરદારા ! અને સગૃહસ્થા | મેવાડતા પુનરુદ્ધાર કરવાની આપણી ધણુા દિવસેાની જે તીવ્ર ઈચ્છા હતી, તે ભગવાન એકલિંગજી તથા પરમાત્મા મહાવીરના કૃપા પ્રસાદથી લિભૂત થઈ છે અને તેથી તે ખાતર આપણે જેટલા આનંદ દર્શાવીએ તેટલેા થોડા જ છે. આપણા પ્રશ્ન દેશ મેવાડના થયેલ પુનરુદ્ધારના ખધેા યશ મહારાણી મને આપે છે અને તે માટે મારી પ્રશંસા કરે છે તે તેઓશ્રીનાં હૃદયની નિમ ળતાનું દર્શન કરાવે છે; પરંતુ ખરી રીતે જોતાં મે' જે કાંઈ સ્વાપણુ કર્યું છે, તે મારી ફરજથી જરા પણું વિશેષ નથી. સ્વદેશની સ્વતંત્રતા માટે ભેગ આપવેશ, દેશના રક્ષક્ષ્યને માટે સ્વાર્પણુ કરવું અને સ્વતંત્રતાની પ્રાપ્તિને માટે દુ:ખા સહન કરવાં, એ પ્રત્યેક સ્વદેશભક્ત માણુસની ફરજ છે. અને મેં આ ફરજથી શું વિશેષ કાર્ય કર્યુ” છે કે મારી આટલી
SR No.006160
Book TitleMewadno Punruddhar
Original Sutra AuthorN/A
AuthorJ M Kapasi, Vinod Kapashi
PublisherV K Parakashan
Publication Year1982
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy