________________
પરદેશમાં જૈન ધર્મ : 21 હોવા ઉપરાંત પ્રતિભાવંત વક્તા છે. તેઓ અમેરિકામાં ગયા. વિદેશના જૈને તેમને સમજી શક્યા. આફ્રિકા, ઇંગ્લેન્ડ, અમેરિકાના જેનેને જ્ઞાનભૂખ હતી. ચિત્રભાનુનાં જ્ઞાનસભર પ્રવચનને લાભ લેવા હજારેની સંખ્યામાં લેકે ઉમટવા લાગ્યા. ચિત્રભાનુએ અમેરિકામાં ઇન્ટરનેશનલ જૈન મેડિટેશન સેન્ટર સ્થાપેલ છે. આ સંસ્થા યેગ, શાકાહારીપણું અને જૈન ધર્મના સિદ્ધાંતને પ્રચાર કરે છે. પૂ. ચિત્રભાનું હજીયે ભારત, અમેરિકા, પૂર્વ આફ્રિકાની પ્રવચનયાત્રાએ નીકળીને તેમના જ્ઞાનને લોકોને લાભ આપે છે.
આચાર્ય સુશીલકુમાર ઃ
ભારતની ધરતી છડી, દરિયે ઓળંગી પરદેશ જનારાઓમાં સુશીલકુમાર મુનિ પણ વિખ્યાત છે. તેમને જન્મ જૂનની પંદરમીએ ૧૯૨૬માં શિકેહપુરમાં (હરિયાણામાં) થયું હતું. તેઓ જમે બ્રાહ્મણ હતા. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લઈને ભારતમાં જ્ઞાન-પ્રચારને લગતાં વિવિધ કાર્યો કર્યા હતાં. ૧૯૭૫માં સૌથી પ્રથમ તેમણે પરદેશની સફર ખેડી. વિરોધના વા-વંટોળમાં અડગ રહીને તેમણે પિતાનું કામ ચાલુ રાખ્યું. ન્યૂ યોર્ક પાસે ન્યૂ જર્સીમાં તેમણે સિદ્ધાચલમની સ્થાપના કરી છે. અહીંયાં પંચતીથી (પાંચ દેરાસર) નિર્માણ કરવાને તેમને વિચાર છે. આ ઉપરાંત પ્રકાશનની પ્રવૃત્તિઓ હાથ ધરીને જૈન ધર્મને પ્રચાર પણ કરી રહ્યા છે. તેમની બીજી સંસ્થા ઈ-ટરનેશનલ