________________
किमत्र बहुनोक्तेन ?
ब्रह्मपारं यदीच्छसि । दूर एव भव स्त्रीभ्यः
स्त्र्यासनं व्रत्यपासनम् ॥३-८॥
આમાં બહુ શું કહું ? જો તારી ઈચ્છા હોય કે તું બ્રહ્મચર્યનો પાર પામે તો દૂર જ રહેજે સ્ત્રીઓથી , એમની સાથેની બેઠક તો તારા વ્રતનું કાસળ કાઢી નાખશે.
ને
રૂ ૨ ||
निषद्या