________________
(શિવળિt) समासीनो भूयाः परमगुणसिंहासन इह स्वरूपे ह्यात्मीये स्फटिकविमलेऽप्यास्व पुनित !। प्रतिष्ठां सिद्धेषु व्रज वरसुखाद्वैतजननी निषद्याभिः स्त्रीभिः-स्तव किमु गुणस्स्याद् વ૮ મુને! રૂબેસવું છે, તો બિરાજમાન થઈ જા પરમ ગુણસિંહાસન પર સ્ફટિક-નિર્મળ આત્મસ્વરૂપ પર અને પ્રતિષ્ઠિત થઈ જા સિદ્ધશિલાની ઉપર,
જ્યાં છે સર્વોત્કૃષ્ટ સુખનું એક છત્રી સામ્રાજ્ય. બૈરાઓ સાથે બેસવામાં તો શું લાભ થશે તને? કહીશ મને?
निषद्या