________________
શ્રીગૌસ્તુભ
[ પાંચમી અર્થ–સંસારના તાપવડે તપેલાને યોગ નિશ્ચય પરમ ઔષધ રૂપ છે.
" अग्निष्टोमादिकान् सर्वान् विहाय द्विजसत्तमः । યોગાભ્યાસરત શાંતઃ ૪ પ્રક્ષાધિકાછતિ ”
vidષષિ ! અર્થ –અગ્નિષ્ટોમાદિક સર્વ કર્મોને પરિત્યાગ કરીને ગાભ્યાસમાં પ્રીતિવાળો ને શાંત એવો શ્રેષ્ઠ દ્વિજ પરમ બ્રહ્મને પ્રાપ્ત થાય છે.
શ્રીગબીજમાં પણ શ્રી પાર્વતી તથા શ્રી ઈશ્વરના સંવાદરૂપે પૂર્વોક્ત રીતે જ નિર્ણય કર્યો છે, તે નીચે પ્રમાણે –
Tયુવાઘ "ज्ञानादेव हि मोक्षं च वदंति ज्ञानिनः सदा । न कश्चित् सिद्धयोगेन योगः किं मोक्षदो भवेत् ॥"
અર્થ–શ્રીપાર્વતી બેલ્યાં –“હે પ્રભો ! જ્ઞાનથી જ મેક્ષ થાય છે એમ જ્ઞાનીઓ સદા કહે છે, પણ સિદ્ધ થયેલા યોગ વડે મોક્ષ થાય છે એમ કઈ જ્ઞાની કહેતા નથી, તે યોગ કેવી રીતે મેક્ષ દેનારે થાય ?”
શ્વર સવાર " ज्ञानेनैव हि मोक्षं च तेषां वाक्यं तु नान्यथा । सर्वे वदंति खड्गेन जयो भवति तर्हि किम् ॥ विना युद्धेन वीर्येण कथं जयमवाप्नुगात् । तथा योगेन रहितं ज्ञानं मोक्षाय नो भवेत् ॥ ज्ञाननिष्ठो विरक्तो वा धर्मशोऽपि जितद्रियः । विा योगेन देवोऽपि न मोक्षं लभते प्रिये ॥"
અર્થ:-શ્રી મહેશ્વર બેલ્યા:–હે પ્રિયે! કવલ જ્ઞાનથી જ મોક્ષ થાય છે આ તેમનું કહેવું મિથ્યા નથી. સર્વે લેકે કહે છે કે ખગ્નવડે જય થાય છે તે તેથી શું? યુદ્ધવિના અને પરાક્રમવિના તેઓ ક્ય કેવી રીતે પામે? તેમ ગરહિત જ્ઞાન મેક્ષને માટે ઉપયોગી