SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ - - - પ્રભા ] વેગના પૂર્વપક્ષોનું નિરાકરણ થતું નથી. જ્ઞાનનિષ્ઠ હેય, અથવા વિરક્ત હય, અથવા ધર્મ હોય, કે જિતેંદ્રિય કિવા દેવ હોય તેપણ યોગવિના તે મોક્ષને પ્રાપ્ત થતો નથી.” જનકાદિ યોગાભ્યાસવિના કેવલ વેદાંતવાક્યોના શ્રવણથી અપક્ષ જ્ઞાનની પ્રાપ્તિ પુરાણાદિમાં સાંભળવામાં આવે છે તેથી યોગાભ્યાસ નિરર્થક છે એમ શંકા કરવી નહિ, કેમકે જનકદિને પણ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા ગાભ્યાસના સંસ્કારથીજ જ્ઞાનની પ્રાપ્ત થઈ છે, કેવલ વેદાંતના શ્રવણી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. આ વાર્તા પુરાણમાં પણ દર્શાવી છે – વાવો થા વિશે ઘણા વૈવાણિતારા क्षत्रिया जनकाद्यास्तु तुलाधारादयो विशः ॥ धर्मव्याधादयः सप्तशुद्राः पैलवकादयः। मैत्रयी सुलभा गोर्गी शांडिली च तपस्विनो ॥ एते च न्ये च बहवो नीचयोनिगता अपि । ज्ञाननिष्ट परां प्राप्ताः पूर्वाभ्यस्तस्वयोगतः ॥ અર્થ – જૈમીષવ્ય અને અસિત ઇત્યાદિ બ્રાહ્મણ, જનકાદિક ક્ષત્રિય, તુલાધાર દિ વૈશ્ય, ધર્મવ્યાધ અને લિવક આદિ સાત શક, તથા મયી, લોભા, ગાર્ગો અને તપસ્વિની શાહિલી ઈત્યાદિ સ્ત્રીઓ અને બીજા બહું નીચ નિમાં સ્થિત થયેલા પણ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા પોતાના વેગથી ઉત્કૃષ્ટ જ્ઞાનનિષ્ઠાને પામ્યા હતા. આચાર્યભગ પાને (પૂજ્યચરણ શ્રીશંકરાચાર્યજીએ ) અપરોક્ષજ્ઞાનથી મેક્ષ થાય છે એમ પિતાના લેખમાં દર્શાવ્યું છે, પણ પક્ષજ્ઞાનથી મોક્ષ થાય છે એમ કઈ લેખમાં કહ્યું નથી. એ પરેશાન ચિત્તના નિરધથી જ થાય છે એમ તેઓશ્રીએ નીચેના થકથી શ્રીવિવેકચૂડામણમાં કહ્યું છે – "समाहिता ये प्रविलाप्य बाह्यं श्रोत्रादि चेतस्त्वमहं विदात्मनि ।
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy