________________
પ્રભા ]
ગના પૂર્વપક્ષેનું નિરાકરણ " स्वसंधं हि तद्ब्रह्म कुमारी स्त्रीसुखं यथा । अयोगी नैव जानाति जात्यंधो हि यथा घटम् ॥"
સતિ અર્થ:– જેવી રીતે કુમારીને સ્ત્રીસુખ સ્વસંવેદ્ય (પિતાના અનુભવથી જણાય એવું) છે તેવી રીતે તે બ્રહ્મ પણ સ્વસંવેદ્ય છે. જન્માંધ ઘડાને જાણતાજ નથી તેમ અાગી તે બધાને જાણ નથી.
" दुःसहा राम संसारविषवेगविषविका। योगगारुडमंत्रण पावनेनोपशाम्यति ॥"
અર્થ-ડે રામચંદ્રજી ! આ સંસારરૂપ વિષના જેવા વેગવાળી વિચિકાને (કૅલેરાને) વેગ દુસહ છે. તે પવિત્ર કરનાર યોગરૂપ ગરુડના મંત્રવડે શમી જાય છે..
" आत्मज्ञानेन मुक्तिः स्यात्तञ्च योगाहते न हि । स च योगश्चिरं कालमभ्यासादेव सिद्धयति ॥"
પુસ્તક છે અર્થ –કે આત્મજ્ઞાનવડે મુક્તિ થાય છે, પણ તે જ્ઞાન યોગવિના ઉત્પન્ન થતું નથી, અને તે ગ દીર્ધકાલ અભ્યાસ કરવાથી જ સિદ્ધ થાય છે.
“ योगानिर्दहति क्षिप्रमशेष पापपंजरम् । प्रसन्नं जायते शानं ज्ञानान्निर्वाणमृच्छति ॥"
અર્થ–ગરૂપ અગ્નિ સંપૂર્ણ પાપસમૂહને શીધ્ર બાળી નાખે છે, પછી નિર્મલ જ્ઞાન આવિર્ભાવ પામે છે, ને તે જ્ઞાનથી પુરુષ નિર્વાણ (મેલ) પામે છે, “અવસાન તાન વો હિ જૌષધમ ”
વિકor |
18