SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શ્રીયેગકૌસ્તુભ [ પાંચમી - '' . .. 66 19 વચનામાં યાગનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ત્યાં શ્રુતિઓ નીચે પ્રમાણે છે:अथ तद्दर्शनाभ्युपायों योगः ॥ ( વે તે આત્માના સાક્ષાત્કારની મુખ્ય ઉપાય યાગ છે, ) અધ્યાત્મયોગાધિનમેન દેવ मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ ( અધ્યાત્મયાગની પ્રાપ્તિવડે આત્મરૂપ દેવા સાક્ષાકાર કરીને ધીર પુરુષ હર્ષશોકને મજે છે, ) त्रिरुन्नतं स्थाप्य समं शरं हृदींद्रियाणि मनसा सन्निवेश्य । ब्रह्मोपेन प्रतरेत विद्वान् स्रोतासि सर्वाणि भयावहनि ॥ ( શિરા, ડાક ને ધડને-કેડથી ડાકપર્યંતને-ભાગ એ તને ઉંયાં સીધાંરાખીને તથા શરીરને નિશ્ચલ ધારણ કરીને અને મનવડે ચક્ષુરાદિક ઈન્દ્રિયને હૃદયમાં સારી રીતે નિરેત્રીને કારરૂપ નૌકાવડે વિદ્વાનપુરુષ ભય ઉપજાવનારી વૃત્તિએરૂપ સર્વે નદીઓને તરી જાય છે, ) તે “દથી વયા યુદ્ધથા સમા સૂક્ષ્મશિન: ૫'' ( આ આત્મા સૂક્ષ્મદર્શી પુરુષોવડે સૂક્ષ્મબુદ્ધિના અગ્રભાગથી અનુભવાય છે. ) તેમાં સ્મૃતિઓ નીચે પ્રમાણે છેઃ— ܝܙ " इज्याचारमा हिंसातपः स्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मों यद्योगेनात्मदर्शनम् ॥ " याज्ञवल्क्यस्मृति ॥ અર્થ:—પૂજા, આચાર, ક્રમ, અહિંસા, તપ ને સ્વાધ્યાય ( વેદાધ્યયન ) યાદિ સર્વ કર્માંરૂપ ધર્મથી યાગાભ્યાસવડે જે આત્માને સાક્ષાત્કાર કરવા એ પરમ ધર્મ છે. " तपस्वियोंऽधिको योगी ज्ञानिभ्योऽपि मतोऽधिकः । कर्मभ्यश्चाधिको योगी तस्माद्योगी भवार्जुन ॥ p અર્થ:—તપસ્વીથી યાગી શ્રેષ્ઠ છે, માનેલ છે અને કર્માંથી પણ યાગી શ્રેષ્ઠ છે, ગાગી થાઓ. श्रीभगवद्गीता ॥ જ્ઞાનીથી પણ યોગી શ્રેષ્ઠ તેમાટે હે અર્જુન ! તમે
SR No.006145
Book TitleYog Kaustubh
Original Sutra AuthorN/A
AuthorNathuram Sharma
PublisherAnandashram
Publication Year1949
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy