________________
: જીગૌસ્તુભ
[ પાંચમી
-
-
વટા ઢરાજ થાય છે. કેટલીક વેલા જે “હા ' નું કે “ના'નું ઉતર માગવું હેય તે પૂછનાર માત્ર એટલું જ પૂછે છે કે જે ‘હા’ નું ઉત્તર હોય તે આટલા ટકારા વાગજે, ને જે “ના'નું ઉત્તર હોય તે આટલા ટકારા વાગ.
આ પ્રોગની સિદ્ધિ શા કારણથી થાય છે એ વિષયમાં જે ભિન્ન ભિન્ન વિદ્વાનોના ભિન્ન ભિન્ન મત છે તે પણ એટલા તે તે સઘળા વિદ્વાને સ્વીકાર કરે છે કે મિડિયમના નબળા પ્રાણપ્રવાહમાં પાસે બેઠેલાના દઢ સંકલ્પને કે સ્મશરીરધારી કઈ પ્રેતને આવિર્ભાવ થવાથી આમ બને છે. એ પ્રમાણે શ્રીગકૌસ્તુભમાં પ્રાણવિનિમયાદિનું નિરૂપણ ' એ નામની ચાથી પ્રભા સમાપ્ત થઈ. ૪
પાંચમી પ્રભા ન એગના પૂર્વપક્ષેનું નિરાકરણ * શંકા –ચેતનવાળું જે સ્થલશરીર એજ આમા છે. સ્કૂલ રાધીરથી ભિન્ન કાઈ આત્મા નથી. પૃથ્વી આદિ ચાર ભૂતના કોઈ જાતના સંગગીકરણથી આ જ્ઞાનધર્મવાળી ને ક્રિયાધર્મવાળી ચેતનાઆત્મા–ઉપજે છે, ને તે ચેતના પૂલશરીરના નાશ સાથે નાશ પામી જાય છે, એટલે મનુષ્યના મરણથી તેને અનાયાસે મોક્ષ થાય છે, માટે મનુષ્ય જયાં સુધી જીવવું ત્યાં સુધી તેણે કઈ પણ પ્રકારે સારી રીતે ૫ એકત્ર કરવું, તથા આદિ વિષયને તેણે સારી રીતે ઉપભેગક એ જ સુખરૂપ હોવાથી પુરુષાર્થ છે, માટે અતિયને સિદ્ધ થનારા મેગાદિમાં પ્રવૃત્તિ કરવી નિરર્થક છે.